Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે અધર્મ પર ધર્મના વિજયનો પર્વ:માત્ર એક શ્લોકમાં સમાયેલી છે આખી રામકથા, દશેરાએ જાણો રાવણના જન્મથી મૃત્યુ સુધીની કથા

    1 day ago

    આજે, 20 ઑક્ટોબરે વિજયાદશમીનો પર્વ છે. આ વખતે તિથિઓમાં વધઘટને કારણે 20 અને 21 ઑક્ટોબર એમ બે દિવસ આસો શુક્લ દશમી તિથિ છે, પરંતુ મોટાભાગનાં પંચાંગોમાં 20 ઑક્ટોબરે આ પર્વ મનાવવાની સલાહ આપવામાં આવી છે. આ પર્વ પર રામકથા વાંચવા-સાંભળવાની પરંપરા છે. સમયનો અભાવ હોય તો એક શ્લોકી રામાયણનો પાઠ પણ કરી શકાય છે. માનવામાં આવે છે કે એક શ્લોકી રામાયણનો પાઠ કરવાથી પણ સંપૂર્ણ રામાયણના પાઠ જેટલું પુણ્ય મળે છે. એક શ્લોકી રામાયણ આદૌ રામ તપોવનાદિ ગમનં હત્વા મૃગં કાંચનમ્। વૈદેહી હરણં જટાયુ મરણં સુગ્રીવસમ્ભાષણમ્।। બાલીનિર્દલનં સમુદ્રતરણં લંકાપુરીદાહનમ્। પશ્ચાદ્રાવણ કુમ્ભકર્ણહનનં એતદ્ધિ રામાયણમ્।। હવે દરેક પંક્તિનો અર્થ સમજીએ- ત્રેતાયુગમાં, આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. દશેરાના અવસરે, પ્રાચીન કથાઓ પર આધારિત રાવણ વિશેની કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણો, જે અહીં પ્રશ્નોત્તરીના સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે...
    Click here to Read More
    Previous Article
    શું BCCIનો આ નવો નિર્ણય ભારતને વર્લ્ડ કપ જીતાડશે?:કિવીઝ સામેની ODIમાંથી જાડેજા-જયસ્વાલનું પત્તું કપાયું; શું 2027 વર્લ્ડ કપના પ્લાનમાંથી આ ખેલાડીઓ સાઈડલાઈન?
    Next Article
    ભાગવતે RSS મુખ્યાલયમાં શસ્ત્ર પૂજન કર્યું:101 વર્ષ પહેલાં દશેરાના દિવસે જ સંઘની સ્થાપના થઈ હતી; થોડીવારમાં સંબોધન

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment