Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાગવતે RSS મુખ્યાલયમાં શસ્ત્ર પૂજન કર્યું:101 વર્ષ પહેલાં દશેરાના દિવસે જ સંઘની સ્થાપના થઈ હતી; થોડીવારમાં સંબોધન

    1 day ago

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગપુર મુખ્યાલયમાં વિજયાદશમીના અવસરે શસ્ત્રપૂજન થઈ ગયું છે. હવે થોડી જ વારમાં સંઘપ્રમુખ મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધિત કરશે. તે પહેલાં તેઓ સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કાર્યક્રમમાં પત્રકાર અને સંપાદક સંજય ગુપ્તા મુખ્ય અતિથિ છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ઇઝરાયલના કૉન્સુલ જનરલ યાનિવ રેવાચને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. 101 વર્ષ પહેલાં વિજયાદશમીના દિવસે જ RSSની સ્થાપના થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    આજે અધર્મ પર ધર્મના વિજયનો પર્વ:માત્ર એક શ્લોકમાં સમાયેલી છે આખી રામકથા, દશેરાએ જાણો રાવણના જન્મથી મૃત્યુ સુધીની કથા
    Next Article
    હિંમતનગરમાં નવરાત્રીના નવ દિવસમાં 18 સ્થળોએ 450થી વધુ કન્યાઓનું પૂજન:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સતત સાતમા વર્ષે આયોજન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment