Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં આંગણવાડી બહેનોને નવરાત્રીની ભેટ અપાઈ:સાંસદ પૂનમબેન માડમની પ્રેરણાથી ભાજપના નેતાઓએ પ્રોત્સાહિત કરી

    1 day ago

    જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમની પ્રેરણાથી લાલપુરમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને નવરાત્રીની ભેટ આપવામાં આવી. સાંસદ પૂનમબેન દર વર્ષે નવરાત્રી દરમિયાન પોતાના સંસદીય વિસ્તારમાં બાળાઓ અને આંગણવાડી, આશા વર્કર બહેનોને પ્રોત્સાહિત કરે છે. આ પહેલના ભાગરૂપે લાલપુર તાલુકાની આંગણવાડી બહેનોને ભેટનું વિતરણ કરાયું. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અરશીભાઈ કરગીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડિયાના પતિ તુષારભાઈ માકડિયા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હીરજીભાઈ ચાવડા હાજર રહ્યા હતા. આંગણવાડીની બહેનો બાળકોના પોષણ, સંભાળ અને પ્રાથમિક શિક્ષણ જેવા મહત્વના કામોમાં યોગદાન આપે છે. તેમની કામગીરીને બિરદાવવા અને તહેવારની ખુશીમાં તેમને સામેલ કરવા માટે આ ભેટ અપાઈ હતી, જેનાથી બહેનોમાં ખુશી જોવા મળી.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પહેલાં 8136 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું:ઈટાલિયાના સરકાર પર પ્રહાર, ડિપ્રેશનમાં રહેતો યુવક કેરોસીન છાંટી સળગ્યો, પત્રકાર સહિત 3 સામે લાખોની તોડબાજીનો આક્ષેપ
    Next Article
    નવરાત્રી અને દશેરા પર્વે ભાવનગર મનપા દ્વારા વિવિધ સ્થળે ચેકિંગ:ખાણી-પીણીની દુકાનોમાંથી જલેબીના સેમ્પલ લેવાની વિશેષ ડ્રાઇવ શરૂ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment