Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલાં 8136 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું:ઈટાલિયાના સરકાર પર પ્રહાર, ડિપ્રેશનમાં રહેતો યુવક કેરોસીન છાંટી સળગ્યો, પત્રકાર સહિત 3 સામે લાખોની તોડબાજીનો આક્ષેપ

    1 day ago

    ગોપાલ ઈટાલીયાના ભાજપ સરકાર પર પ્રહારો રાજકોટમાં ઇટાલીયાના ભાજપ સરકાર પર પ્રહારો. કહ્યું ગુજરાતમાં વીજળી - વોટર મેનેજમેન્ટ નથી.. વાઇબ્રન્ટ સમિટના નામે વિદેશ જતા નેતાઓ શું દારૂ પી ને જ પાછા આવી જાય છે? આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સેપ્ટ મંડળીમાં ધોકા-તલવારથી બબાલ અમદાવાદના સાતેજમાં ‘સેપ્ટ મંડળી’ ગરબામાં પોલીસની હાજરીમાં ધોકા-તલવારથી બબાલ.. પ્રવેશ બાબતે યુવકો-બાઉન્સરો વચ્ચે અથડામણ.. પૈસા ખર્ચીને આવેલા ખેલૈયામાં ફફડાટ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિલાયન્સ ગ્રીન્સમાં અંબાણી પરિવારના ગરબા આઠમાં નોરતે જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં અંબાણી પરિવારે ગરબા કર્યા.આતશબાજી અને ખેલૈયાઓની જોરદાર ચિચિયારીઓ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વણઝારા સમાજની નવરાત્રીમાં યુવકની હત્યા વડોદરામાં વણઝારા સમાજની નવરાત્રિમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા.. માતાએ હૈયાફાટ આક્રંદ કર્યું..યુવકની હત્યા કયા કારણોસર કરાઈ તે સામે આવ્યું નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડિપ્રેશનમાં રહેતા યુવકે કેરોસીન છાંટ્યું રાજકોટમાં ખાનગી શાળાના શિક્ષકે કેરોસીન છાંટી આત્મહત્યા કરી. સળગતી હાલતમાં ઘરની બહાર નીકળ્યો.. મૃતકના પાંચ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા અને તે ડિપ્રેશનમાં હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વડોદરા નજીક ગેસ લીક થતા અફરાતફરી વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દૂધ અને LNG ટેન્કર વચ્ચે ટક્કર.. એલએનજી લીક થતા એક તરફનો હાઈવે બંધ કરી દેવાયો જેના કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કિયા કારે ટક્કર મારતા બાઈક સવારનું મોત મહેસાણામાં હિટ એન્ડ રનમાં એકનું મોત..કિયા કારના ચાલકે ત્રીપલ સવાર બાઇકને ટક્કર મારી, અકસ્માત બાદ કારચાલક પૂરઝડપે ભાગતો કેમેરામાં કેદ થયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્રકાર સહિત 3 સામે 26 લાખની તોડબાજીની ફરિયાદ ગોંડલમાં પત્રકાર સહિત 3 સામે 26 લાખની તોડબાજીની FIR.. પતિને જામીન અપાવવાના નામે પોલીસ-જેલ-કોર્ટમાં વહીવટ કરવો પડશે કહી નાણા પડાવ્યા. કામ ન થતા રૂપિયા પરત માંગ્યા કો હત્યાની ધમકી આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાઉદી અરેબિયામાં ફસાયેલા લોકોની વતન વાપસી સાઉદી અરેબિયામાં ફસાયેલા સુરેન્દ્રનગરના ઉમરાહ યાત્રિકો હેમખેમ વતન પરત ફર્યા. રેલવે સ્ટેશન પર પરિજનો સાથે મળતા ભાવુક દૃશ્યો સર્જાયા.. કહ્યું સરકારના પ્રયાસોના કારણે અમે સુરક્ષિત પરત ફરી શક્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 8136 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો દિવાળી પહેલા વડોદરામાંથી 8136 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું...પોર GIDCમાં ચાલીસા ફૂડ્સ પર ફૂડ વિભાગના દરોડા..યુવરાજસિંહે કહ્યું- 'ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આંખો પર પટ્ટી બંધાઈ ગઈ છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    મણિપુરના જંગલમાં 2 લોકોની હત્યા:મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર મૃતદેહ રાખીને પ્રદર્શન, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા
    Next Article
    લાલપુરમાં આંગણવાડી બહેનોને નવરાત્રીની ભેટ અપાઈ:સાંસદ પૂનમબેન માડમની પ્રેરણાથી ભાજપના નેતાઓએ પ્રોત્સાહિત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment