Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ પોલીસના નવરાત્રિ મહોત્સવમાં મહિલા સશક્તિકરણનો સંદેશ:મહિલાઓએ માથે ગરબો લઈ પરંપરાગત ગરબા કર્યા, સુરક્ષા-સન્માન માટે જાગૃતિ ફેલાવી

    12 hours ago

    નવરાત્રિના પવિત્ર પર્વમાં ભરૂચ જિલ્લા પોલીસે ‘સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ મહોત્સવ-2026’નું આયોજન કર્યું. મહિલાઓએ માથે ગરબો લઈ પરંપરાગત ગરબા કર્યા, સાથે જ મહિલા સુરક્ષાનો સંદેશ આપ્યો. મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલી આહિરના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ એનજીઓની મહિલાઓએ ઉત્સાહથી ભાગ લીધો. પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલાઓએ ગરબા દ્વારા ગુજરાતની સંસ્કૃતિ જીવંત કરી. તેમણે મહિલા સુરક્ષા, સન્માન અને સશક્તિકરણના જાગૃતિ સંદેશવાળા બેનરો પણ પ્રદર્શિત કર્યા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને સુરક્ષિત વાતાવરણ આપવાનો, તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સમાજમાં સન્માન વધારવાનો હતો. ભરૂચ પોલીસની આ પહેલથી નવરાત્રિ ઉત્સવ સામાજિક જાગૃતિ સાથે જોડાયો, જે મહિલા સુરક્ષા પ્રત્યેની સામૂહિક જવાબદારી બતાવતો પ્રેરણાદાયી પ્રયાસ બન્યો.
    Click here to Read More
    Previous Article
    વાપી GIDCમાં જૂની અદાવતમાં યુવક પર ચપ્પુથી હુમલો:પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડી આરોપી ફરાર, પોલીસે ગુનો નોંધ્યો
    Next Article
    એમ્બ્રોઈડરી કામદારોનું આંદોલન ઉગ્ર બનવાના એંધાણ:મજૂર નેતા શાન ખાનનું એલાન,'ટૂંક સમયમાં વિશાળ કાર્યક્રમ, માંગવાથી અધિકાર નહીં મળે તો છીનવી લઈશું'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment