Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરના તિરુપતિ વિલામાં નવરાત્રિ ગરબા મહોત્સવ:સોસાયટીના સભ્યોએ રંગબેરંગી પોશાકમાં મા અંબાની આરાધના કરી, ગરબે ઘૂમ્યા

    1 day ago

    પાલનપુરના એગોલા રોડ પર આવેલા તિરુપતિ વિલામાં નવરાત્રિ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટીના રહીશો ઉત્સાહથી ભાગ લઈ મા અંબાની આરાધના સાથે ગરબા રમી રહ્યા છે. આ મહોત્સવમાં નાના બાળકોથી લઈને યુવાનો, વડીલો, માતાઓ અને બહેનો સહિત તમામ રહીશો એકસાથે ગરબા અને રાસ રમી રહ્યા છે. સોસાયટીના સભ્યો રંગબેરંગી પરંપરાગત પોશાક પહેરીને સંગીતના તાલે ગરબે ઘૂમી રહ્યા છે. ભક્તિ અને આનંદના વાતાવરણથી સમગ્ર સોસાયટી નવરંગી બની છે.
    Click here to Read More
    Previous Article
    રાજપુર ગામે નવરાત્રિની આઠમે બ્રહ્માણી માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ:મોટા મઢથી નીકળી મંદિરે પહોંચી; ચૂલા પર પ્રસાદ બનાવી પાટીદાર પરિવારોને વહેંચાયો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાલનપુરની આલોક સોસાયટીમાં સાતમા નોરતે વેશભૂષાનું આયોજન, રહીશોએ માતાજીની આરતી કરી ગરબે રમ્યા; 3 થી 92 વર્ષના સભ્યોએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment