Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાલ સુરતમાં વૈભવ લક્ષ્મી રો હાઉસમાં સાતમું નોરતું ઉજવાયું, સ્વજનો, વડીલો અને મિત્રોએ સાથે મળીને કરી ઉજવણી

    8 hours ago

    પાલ સુરતના વૈભવ લક્ષ્મી રો હાઉસમાં નવરાત્રિના સાતમા નોરતાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મા કાલીની આરતી ઉતારવામાં આવી હતી.આ ઉજવણીમાં સ્વજનો, વડીલો, મિત્રો, ભાઈઓ અને બહેનો સહિત સૌએ સાથે મળીને ભાગ લીધો હતો. સૌએ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી.ભક્તોએ કાલરાત્રિ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી કે તેઓ સૌના જીવનમાંથી ભય, દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરે. સાથે જ, પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી કામના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:યશરાજ રહેવર પરિવારે સાતમા નોરતે મા જગદંબાની આરતી ઉતારી, બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રી મહોત્સવના સાતમા દિવસે ભક્તિભાવ સાથે આરતી યોજાઈ
    Next Article
    પાટણન રાજવંશી સોસાયટીમાં 'મારી દીકરી મારી નજરે' થીમ ગરબા યોજાયા:ધારાસભ્ય કિરીટભાઈ પટેલે મા અંબાના દર્શન કરી ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment