Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:યશરાજ રહેવર પરિવારે સાતમા નોરતે મા જગદંબાની આરતી ઉતારી, બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રી મહોત્સવના સાતમા દિવસે ભક્તિભાવ સાથે આરતી યોજાઈ

    7 hours ago

    ન્યૂ નરોડા, અમદાવાદની બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રી મહોત્સવના સાતમા દિવસે મા જગદંબાની આરતી ભક્તિભાવ સાથે યોજાઈ હતી. આ પ્રસંગે યશરાજ ઘનશ્યામસિંહજી રહેવર (I 504) પરિવારે માતાજીની આરતી ઉતારી હતી. નવરાત્રીના પાવન પર્વે સોસાયટીના રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગરબાની રમઝટ અને ભક્તિભાવથી સમગ્ર પરિસર ઉત્સવમય બન્યું હતું. સમગ્ર નવરાત્રી મહોત્સવનું આયોજન અને સંચાલન બાલાજી ઉત્સવ કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કમિટીની સુંદર વ્યવસ્થાને રહીશોએ બિરદાવી હતી. કાર્યક્રમનો અંત 'બોલો માડી અંબે, જય જય અંબે'ના જયઘોષ સાથે થયો હતો.
    Click here to Read More
    Previous Article
    PM Modi on Kolkata Stampede: पीएम मोदी ने किया मुआवजे का एलान, जताया दुख |Suvendu Adhikari | Bengal
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાલ સુરતમાં વૈભવ લક્ષ્મી રો હાઉસમાં સાતમું નોરતું ઉજવાયું, સ્વજનો, વડીલો અને મિત્રોએ સાથે મળીને કરી ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment