Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓમ શાંતિ ગોલ્ડ પ્લસમાં બાળકો વિવિધ વેશભૂષામાં આવ્યા, પીન્ટુ ભાઈ તરફથી ઈનામોનું વિતરણ કરાયું, સોસાયટી સભ્યોએ પણ પ્રોત્સાહન આપ્યું

    2 days ago

    આજે ઓમ શાંતિ ગોલ્ડ પ્લસમાં બાળકો વિવિધ વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા. આ પ્રસંગે પીન્ટુ ભાઈ તરફથી બાળકોને ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું. સોસાયટીના સભ્યો દ્વારા પણ દરેક બાળક ગરબા રમનારને પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ કાર્યક્રમથી બધા બાળકો ખૂબ ખુશ થયા. ઈનામ દર વર્ષે પીન્ટુ ભાઈ તરફથી હોય છે. આજે બબલુભાઈ એ લાણી વહેંચણી માં ખુબ મહેનત કરી.
    Click here to Read More
    Previous Article
    શીતળા માતાના મંદિરે દર્શન કરવા ગયેલાં 45 શ્રદ્ધાળુને ટ્રકે કચડ્યાં:MPમાં 13નાં મોત: 32 ઘાયલ; માતાનો આરોપ- દીકરાનો શ્વાસ ચાલી રહ્યો હતો, પોલીસે ખાનગી હોસ્પિટલમાં લઈ ન જવા દીધો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઉધના કાશીનગરમાં ગરબામાં ખેલૈયાઓ ઝૂમ્યા, શ્રી માધવ ગૌશાળાએ 34 વર્ષથી આયોજન કર્યું, સાતમા નોરતે મહાકાળીના દર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment