Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શીતળા માતાના મંદિરે દર્શન કરવા ગયેલાં 45 શ્રદ્ધાળુને ટ્રકે કચડ્યાં:MPમાં 13નાં મોત: 32 ઘાયલ; માતાનો આરોપ- દીકરાનો શ્વાસ ચાલી રહ્યો હતો, પોલીસે ખાનગી હોસ્પિટલમાં લઈ ન જવા દીધો

    2 days ago

    ગ્વાલિયરમાં શનિવારે મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યે સ્પીડમાં આવી રહેલી ટ્રકે લગભગ 45 શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા. અકસ્માતમાં 13 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા. મૃતકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2 પોલીસકર્મીઓ સહિત 32 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 7ની હાલત ગંભીર છે. તમામ શ્રદ્ધાળુઓ દેવીનાં દર્શન માટે શીતલા માતા મંદિરે ગયા હતા. અકસ્માત ચીનૌર રોડના ઢાળ પાસે થયો હતો. કલેક્ટર રૂચિકા ચૌહાણના જણાવ્યા અનુસાર, ટ્રકે શ્રદ્ધાળુઓ અને રસ્તાની બાજુએ આવેલી દુકાનોને કચડી નાખતાં મંદિરના પ્રવેશદ્વાર સાથે અથડાઈ હતી. ટક્કરના કારણે મંદિરની દીવાલ ધરાશાયી થઈ ગઈ. તેના કાટમાળ નીચે 40-50 લોકો દબાઈ ગયા હતા. અહીં બની દુર્ઘટના…
    Click here to Read More
    Previous Article
    Opinion: Blog: Kolkata Didn't Learn From 2015. Eleven Years Later, It Proved To Be Fatal
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓમ શાંતિ ગોલ્ડ પ્લસમાં બાળકો વિવિધ વેશભૂષામાં આવ્યા, પીન્ટુ ભાઈ તરફથી ઈનામોનું વિતરણ કરાયું, સોસાયટી સભ્યોએ પણ પ્રોત્સાહન આપ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment