Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મજાતંત્ર:ગરબા પછી ઝાપટી શકાય એવા ચટાકા

    2 days ago

    ચેતન પગી પાટનગરમાં હમણાં જબરો સીન ચાલી રહ્યો છે. જાણે સૂરજ બડજાત્યા અને અનુરાગ કશ્યપની ફિલ્મોનાં પાત્રો આમનેસામને આવી ગયાં હોય એવો! જેમને હપ્તો ભરવાની ચિંતા નથી એવા જુવાનિયા નારા પોકારીને રસ્તા પર ઊતરી આવ્યા છે અને જેઓ હપ્તા વસૂલવા માટે કુખ્યાત છે એવા લોકો એમની પાછળ દંડો લઈને દોડી રહ્યા છે અને જેમને હપ્તા ભરવાની ચિંતા છે એવા લોકો સોશિયલ મીડિયા પર વિડીયો જોઈને જુવાનિયાને પોંખી રહ્યા છે કે પછી ગાળો આપી રહ્યા છે. ‘ગાળ’ એ આપણું સૌથી મોટું ડિફેન્સ છે. જ્યારે તર્કબદ્ધ દલીલ કે સમજણ ખૂટી પડે ત્યારે હરીફોને હંફાવવા માટે ગાળથી અક્સીર બીજું કોઈ હથિયાર નથી, પણ આ તો આડવાત થઈ. એક તરફ દિલ્હીમાં લોકો કો’કના રાજીનામાં માટે આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ આપણે ત્યાં આ આખી ઘટનાથી અલિપ્ત પ્રજા હીંચ લેવા માટે ઢોલીડો ઢોલ વગાડે એની રાહ જોઈ રહી છે. આપણા લોકો સમજુ છે. તેઓ જાણે છે કે લોકો ગમે એટલા ધમપછાડા કરશે છેવટે ધાર્યું તો ધણીનું જ થવાનું છે. તો પેશ-એ-ખિદમત હૈ મોબાઇલમાં દર થોડી વારે પૉપ-અપ થતાં નોટિફિકેશન્સ જેવાં નોરતાનાં ‘નૉટિ’ફિકેશન્સ...
    Click here to Read More
    Previous Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:વૃષભ, તુલા મીન રાશિના જાતકોનાં માન-સન્માનમાં વૃદ્ધિ થાય
    Next Article
    વિકાસની વાટે:ભાષા: સંવાદનું માધ્યમ, લઘુતાગ્રંથિનું કારણ નહીં

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment