Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગટર લાઈનના ખોદકામને કારણે સંપૂર્ણ બંધ હતો‎:નવસારીના બિરસામુંડા માર્ગ પર દ્વિચક્રી વાહનોની આવનજાવન શરૂ

    1 day ago

    બિરસામુંડા માર્ગ પર અનેક દિવસો બાદ પુન: વાહનોની અવરજવર શરૂ થઈ છે. શહેરના દશેરા ટેકરી વિસ્તારમાંથી પસરા થતા બિરસામુંડા માર્ગ પર બિરસામુંડા પ્રતિમા નજીક ગટર લાઈનના ખોદકામને કારણે લગભગ 10 દિવસથી માર્ગ બિલકુલ બંધ કરવામાં આવ્યો હતો. જેને લઈ અહીંથી અવરજવર કરતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આમ તો હજુ આ માર્ગ સંપૂર્ણ ખોલવામાં આવ્યો નથી. અને કામ પણ પૂર્ણ થયાનું લાગતું નથી. પરંતુ નાના વાહનો માટે સ્થિતિ સુધરી છે. જ્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું તેનાથી થોડે દૂર જગ્યા ખુલ્લી થતાં દ્રિચક્રીવાહનોની અવર જવર શરૂ થયેલ જણાય છે. સંપૂર્ણ રોડ ક્યારે ખુલશે એ જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં દિવાળી ટાણે જ ટેક્સટાઇલ માર્કેટમાં સન્નાટો:કાચા માલનો ભાવ 50% ઉછળતા લૂમ્સના પૈડાં એક મહિનો થંભશે, 75 હજાર કારીગરોની રોજીરોટી જોખમમાં
    Next Article
    પોટેટો કેચઅપ 2.0:બટાકામાંથી ટોમેટો કેચઅપ બનાવતી ત્રણ દિવસમાં બીજી ફેક્ટરી પકડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment