Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દસૌંદર્ય:સમય: કાળનો નાનામાં નાનો અંશ

    1 day ago

    સંસ્કૃત ‘અય્’ને ‘સમ્’ ઉપસર્ગ લાગતાં સમય. ‘સમ્’ (સાથે સાથે, સારી રીતે) + ‘અય્’ (સાથે ચાલવું) = અર્થાત્ સાથે ચાલવું અર્થાત્ ‘સમય’. ધર્મશાસ્ત્રના ગ્રંથોમાં ગણના કાયદાને સમય કહ્યા છે. આંખનો પલકારો થતાં જેટલો કાળ લાગે તેનો અસંખ્યાતમો ભાગ; કાળનો નાનામાં નાનો અંશ અર્થાત્ સમય; કાળ; વખત. સમયને ઓળખનાર કે જાણનાર ‘સમયજ્ઞ’. સમયનો આદર્શ પુરુષ અથવા સમય કે જમાનાનો પ્રતિનિધિરૂપ મનુષ્ય ‘સમયમૂર્તિ’. ‘સમય ઓળખવો/જોવો/વર્તવો’ અર્થાત્ ‘પ્રસંગ કે સંજોગ બરાબર સમજવો કે જાણવો’. ‘સમય થવો’ અર્થાત્ ‘કોઈ કામ કરવા માટેનો નિયત કે યોગ્ય વખત થવો’. ‘સમય ભરાઈ જવો’ અર્થાત્ ‘અવકાશ ન રહેવો; વખત પૂરો થઈ જવો; મૃત્યુ નજીક આવવું’.
    Click here to Read More
    Previous Article
    મરક મરક:દેશી રિક્ષામાં વિદેશી બાબુની ‘નો-રૂલ્સ’ રાઇડ!
    Next Article
    સમયાંતર:સવાસો વર્ષેય પૂર્ણપણે ન ઓળખાયેલા જ્યોતીન્દ્ર દવે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment