Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ થીમ પર દુર્ગાપૂજાનું આયોજન:ધી બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા નવમા વર્ષે મહોત્સવ, મહાઆરતી અને ધુનુચી નૃત્ય મુખ્ય આકર્ષણ

    1 day ago

    મોરબીમાં ધી બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ થીમ પર દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરાયું છે. આ સતત નવમું વર્ષ છે જ્યારે આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. મોહિતભાઈ રાવલના જણાવ્યા મુજબ, આ થીમ વ્યક્તિને પોતાની અંદરની શક્તિ ઓળખી તેનો યોગ્ય ઉપયોગ કરવાનો સંદેશ આપે છે. મા દુર્ગાના મહિષાસુર પર વિજય દ્વારા બુરાઈ પર અચ્છાઈ અને સત્યનો વિજય નિશ્ચિત છે તે ભાવ ઉજાગર કરાયો છે. છ દિવસના આ મહોત્સવમાં દરરોજ રાત્રે મહાઆરતી, ઢાક-ઢોલના નાદ, ધુનુચી નૃત્ય અને પૂજા-અર્ચના થશે. મહિલાઓ અને બાળકો માટે ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો પણ છે. સિંદૂર ખેલા અને અંતિમ દિવસે માતાજીની વિસર્જન યાત્રા પણ યોજાશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની 150થી વધુ સોસાયટીઓનું ભાવિ અદ્ધરતાલ:માંજલપુર વિધાનસભામાં અનેક સોસાયટીઓના દસ્તાવેજ ન થયા હોવાની કલેક્ટર કચેરીએ સંકલન બેઠકમાં રજૂઆત
    Next Article
    રિલાયન્સ દ્વારા 6,000થી વધુ કન્યાઓને નવરાત્રી નિમિત્તે લહાણી અપાઈ:35 ગામોના 95 ગરબી મંડળોમાં લહાણીનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment