Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિલાયન્સ દ્વારા 6,000થી વધુ કન્યાઓને નવરાત્રી નિમિત્તે લહાણી અપાઈ:35 ગામોના 95 ગરબી મંડળોમાં લહાણીનું વિતરણ કરાયું

    8 hours ago

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવરાત્રીના પવિત્ર પર્વ પર 6,000થી વધુ કન્યાઓને લહાણી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ રિફાઇનરીની આસપાસના 35 ગામોના 95 ગરબી મંડળોમાં યોજાયો હતો. દીકરીઓને લહાણી સ્વરૂપે ઈસ્ત્રીની ભેટ આપી હતી. આ લહાણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન કરવા અપાઈ હતી. નવરાત્રીમાં ગરબા કરતી દીકરીઓ આપણી સંસ્કૃતિને આગળ વધારે છે. રિલાયન્સ પરિવાર છેલ્લા 30 વર્ષથી આ પરંપરાને જીવંત રાખવા લહાણી આપે છે. આ પહેલથી દીકરીઓમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ વધે અને આવનારી પેઢીઓ સુધી આ વારસો જળવાઈ રહે તેવો સંદેશ અપાયો છે. ગામના આગેવાનો, બહેનો અને દીકરીઓએ આ કાર્યક્રમને આવકાર્યો અને રિલાયન્સ પરિવારનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ થીમ પર દુર્ગાપૂજાનું આયોજન:ધી બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા નવમા વર્ષે મહોત્સવ, મહાઆરતી અને ધુનુચી નૃત્ય મુખ્ય આકર્ષણ
    Next Article
    एनएल चर्चा 445: पत्रकारों और प्रदर्शनकारियों की धरपकड़ के बीच एंटी-SIR आंदोलन का भविष्य, क्या एक मंच पर आ पाएगा विपक्ष?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment