Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ જાતે મગફળી ઉપાડી:ખેતરમાં ટ્રેક્ટર ચલાવી વીડિયો વાયરલ થયો, સાંસદ બન્યા પછી પણ ખેતી સાથે જોડાયેલા

    2 days ago

    અમરેલીના સાંસદ ભરત સુતરિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ પોતાના ખેતરમાં જાતે મગફળી ઉપાડતા જોવા મળે છે. સાંસદ બન્યા પહેલા પણ ભરત સુતરિયા પોતાના ગામ જરખિયામાં ખેતી કરતા હતા. સાંસદ બન્યા પછી પણ તેઓ નિયમિત રીતે ખેતીકામ કરે છે. તાજેતરમાં તેઓ ટ્રેક્ટરની મદદથી ખેતરમાં મગફળી કાઢતા જોવા મળ્યા. સાંસદ જેવા મહત્વના પદ પર હોવા છતાં, ખેતી સાથેનો તેમનો નાતો યથાવત્ છે. ખેડૂતપુત્ર તરીકે ઓળખાતા ભરત સુતરિયાનો આ અંદાજ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમના માટે ખેતી માત્ર વ્યવસાય નહીં, પણ જીવનનો એક ભાગ છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીના પ્રશ્નોના સમાધાન માટે કલેક્ટર શ્રી ના અધ્યક્ષતામાં બેઠક મળી:રોડ, ઓવરબ્રિજ, શાળા ફાળવણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ, અધિકારીઓ હાજર રહ્યા
    Next Article
    આગામી ત્રણ રવિવારે મતદાન મથકો પર વિશેષ નોંધણી ઝુંબેશ:મહીસાગર જિલ્લાની ITI અને કોલેજોમાં યુવા મતદારો માટે માર્ગદર્શન કેમ્પ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment