Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીના પ્રશ્નોના સમાધાન માટે કલેક્ટર શ્રી ના અધ્યક્ષતામાં બેઠક મળી:રોડ, ઓવરબ્રિજ, શાળા ફાળવણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ, અધિકારીઓ હાજર રહ્યા

    2 days ago

    અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા થઈ. સાંસદ શોભનાબેન બારૈયા અને મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર દ્વારા રોડ-રસ્તા, ઓવરબ્રિજ અને શાળા ફાળવણી જેવા મુદ્દાઓ રજૂ કરાયા. નિવૃત્ત કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં અને કર્મચારીઓના લાભો પર પણ વાત થઈ. લોક અરજીઓના નિકાલ, કચેરી નિરીક્ષણ, સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો અને જમીન માંગણી અંગે પણ ચર્ચા થઈ. વહીવટી કામગીરી ઝડપી અને પરિણામલક્ષી બનાવવા સૂચનો અપાયા. આ બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને ધારાસભ્ય ભીખુસિંહ પરમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    બોટાદ APMC જતા ખેડૂત પુત્ર મયુર પટેલ ડિટેઈન:ખેડૂતોને ન્યાય અપાવવા APMC પહોંચવાની જાહેરાત કરી હતી, ચેરમેને આક્ષેપો નકાર્યા
    Next Article
    અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ જાતે મગફળી ઉપાડી:ખેતરમાં ટ્રેક્ટર ચલાવી વીડિયો વાયરલ થયો, સાંસદ બન્યા પછી પણ ખેતી સાથે જોડાયેલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment