Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘાટલોડિયાની જયભાનું સોસાયટીમાં છઠ્ઠા નોરતે ગરબાનું આયોજન, નાના-મોટા સૌએ માતા અંબાને યાદ કર્યા, બાળકોને ગિફ્ટ પણ અપાઈ

    20 hours ago

    અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જયભાનું સોસાયટીમાં છઠ્ઠા નોરતાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગરબાનું આયોજન કરાયું હતું. સોસાયટીના નાના-મોટા સૌ સભ્યોએ એકસાથે ગરબાના તાલે ઝૂમીને માતા અંબાને યાદ કર્યા. કાર્યક્રમના અંતે બાળકોને ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌએ નાસ્તો કરીને કાર્યક્રમનું સમાપન કર્યું.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:કાસા વ્યોમા સોસાયટીમાં વિજય ભરાડ ઓર્કેસ્ટ્રા સાથે નવરાત્રી ગરબા, છઠ્ઠી રાત્રિએ બાળકોથી સિનિયર સિટીઝન સુધી સૌ મન મૂકીને ઝૂમ્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સાયન્સ સિટી પાસે હાર્મની હરીકેશમાં નવરાત્રી ગરબા મહોત્સવ, બાળકો અને સભ્યોએ પરંપરાગત વેશભૂષામાં ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment