Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:કાસા વ્યોમા સોસાયટીમાં વિજય ભરાડ ઓર્કેસ્ટ્રા સાથે નવરાત્રી ગરબા, છઠ્ઠી રાત્રિએ બાળકોથી સિનિયર સિટીઝન સુધી સૌ મન મૂકીને ઝૂમ્યા

    19 hours ago

    કાસા વ્યોમા સોસાયટીમાં નવરાત્રીની છઠ્ઠી રાત્રિએ ગરબાનું આયોજન થયું. વિજય ભરાડ ઓર્કેસ્ટ્રાએ સંગીતની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે સોસાયટીના સભ્યોએ માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી. બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધી સૌ કોઈ ગરબે ઘૂમ્યા હતા. ઉપસ્થિત લોકોએ મન મૂકીને ગરબાનો આનંદ માણ્યો. આખી રાત ઉત્સાહભેર નવરાત્રીની ઉજવણી કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:આત્રેય એલિગન્સ સોસાયટીએ નાના ચિલોડામાં વેશભૂષા અને નવરાત્રી ઉત્સવ ઉજવ્યો, ચેરમેન બઘેલ અખિલેશકુમાર અને કમિટીએ કાર્યક્રમનું સંચાલન કર્યું
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘાટલોડિયાની જયભાનું સોસાયટીમાં છઠ્ઠા નોરતે ગરબાનું આયોજન, નાના-મોટા સૌએ માતા અંબાને યાદ કર્યા, બાળકોને ગિફ્ટ પણ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment