Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સાંઈજ્યોત રેસિડેન્સીમાં છઠ્ઠા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ, પરંપરા, શિસ્ત અને સાત્ત્વિકતાના સમન્વય સાથે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ

    2 days ago

    અમદાવાદના સાયન્સ સિટી સામે આવેલી સાંઈજ્યોત રેસિડેન્સીમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ મહોત્સવ તેની આગવી ઓળખ, શિસ્ત અને સાત્ત્વિકતા માટે જાણીતો છે. આ વર્ષના નવરાત્રિ મહોત્સવમાં પણ અહીં પરંપરાગત ગરબાની ઝલક જોવા મળી રહી છે. છઠ્ઠા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રેસિડેન્સીના તમામ સભ્યો આ પર્વની ઉજવણી ઉમંગથી કરી રહ્યા છે. ગરબા મહોત્સવને સફળ બનાવવા માટે ભાઈઓ અને બહેનો સાથે મળીને મહેનત કરી રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે સાંઈજ્યોત રેસિડેન્સીના સભ્યો પોતે જ સાથે મળીને ગરબા રમે છે. તેમને ગરબા રમવા માટે બહાર ક્યાંય જવાની જરૂર પડતી નથી. આ મહોત્સવ સામૂહિક એકતા, પરંપરાનું જતન અને પરસ્પર સહકારનો સુંદર સંદેશ આપે છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:એસ.એન.એમ.ઈ. કેમ્પસમાં નવરાત્રિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી, એ વન ઝેવિયર્સ સ્કૂલ અને સત્યમ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં ગરબા રમ્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નરોડા કોલેજમાં નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન કરાયું, શ્રીમતી એ. પી. પટેલ આર્ટ્સ અને સ્વ. શ્રી એન. પી. પટેલ કોમર્સ કોલેજમાં 470 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment