Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:એસ.એન.એમ.ઈ. કેમ્પસમાં નવરાત્રિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી, એ વન ઝેવિયર્સ સ્કૂલ અને સત્યમ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં ગરબા રમ્યા

    2 दिन पहले

    નરોડા સ્થિત એસ.એન.એમ.ઈ. કેમ્પસ ખાતે એ વન ઝેવિયર્સ સ્કૂલ અને સત્યમ વિદ્યાલય દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી હતી. તેઓએ રંગબેરંગી પોશાકમાં ગરબે રમી નવરાત્રિની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓએ સંગીતના તાલે ગરબા રમી ઉત્સવનો આનંદ વધાર્યો. આ ઉજવણીથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને એકતાની ભાવનાને પ્રોત્સાહન મળ્યું. કાર્યક્રમમાં બંને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા. આખો કાર્યક્રમ આનંદમય અને યાદગાર રહ્યો.
    Click here to Read More
    Previous Article
    હીરામણિ સ્કૂલે શારદા મંદિરને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો:શ્રી મણિકાકા અન્ડર-14 મલ્ટી-ડે સ્કૂલ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં 8 વિકેટે જીત મેળવી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સાંઈજ્યોત રેસિડેન્સીમાં છઠ્ઠા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ, પરંપરા, શિસ્ત અને સાત્ત્વિકતાના સમન્વય સાથે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment