Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની નવજીવન સોસાયટીમાં ખોડિયાર માતા થીમ પર ગરબા:મહિલાઓએ કાળા વસ્ત્રો પહેરી ઉત્સાહપૂર્વક રાસ-ગરબા કર્યા

    2 days ago

    પાટણની નવજીવન સોસાયટીમાં નવરાત્રિ પર્વ નિમિત્તે ખોડિયાર માતા થીમ આધારિત ખાસ ગરબાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સોસાયટીની મહિલાઓએ કાળા રંગના વસ્ત્રો પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી. નવજીવન સોસાયટીમાં છેલ્લા લગભગ 50 વર્ષથી નવરાત્રિ મહોત્સવ યોજાય છે. આ વર્ષે એક નવો પ્રયોગ કરીને ખોડિયાર માતા થીમ પર ગરબા રાખવામાં આવ્યા હતા. જેમાં સોસાયટીની તમામ મહિલાઓ ખોડિયાર માતાના પ્રતીક સમાન કાળા રંગના પારંપરિક વસ્ત્રો પહેરીને ગરબાના મેદાનમાં હાજર રહી હતી. આ ખાસ થીમ આધારિત આયોજનમાં મહિલાઓએ એકસમાન પહેરવેશમાં જોડાઈને ઉત્સાહપૂર્વક રાસ-ગરબા કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    MLA કુમાર કાનાણીએ રજૂઆત કરી છતાં પાલિકાની ઢીલી નીતિ:કરંજ-અર્ચના વિસ્તારમાં હોટફિક્સ પ્લાસ્ટિકના કચરામાં ભીષણ આગ, વારંવાર આગથી લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો
    Next Article
    કડીની ધનંજય સોસાયટી અને સરદાર રેસિડેન્સીમાં ગરબાની જમાવટ:છઠ્ઠા નોરતે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ ગરબે ઘૂમી નવરાત્રિની ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment