Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાલની વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં છઠ્ઠા નોરતે ગરબાની ધમાલ, સભ્યોએ ટીમલી, દોઢિયા અને શનેડો સાથે લાઈવ ગરમાગરમ લોચાની મજા માણી

    1 day ago

    સુરતના પાલ વિસ્તારમાં આવેલી વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં છઠ્ઠા નોરતે ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સભ્યોએ ગરબાની રમઝટ બોલાવી હતી. રોજિંદા ગરબા ઉપરાંત ટીમલી અને દોઢિયા રાઉન્ડ પણ રમવામાં આવ્યા હતા. બિલ્ડિંગના દરેક સભ્યોએ ઉત્સાહભેર આ ગરબાની મજા માણી હતી. યુવતીઓએ શનેડો રમીને પણ આનંદ લીધો હતો. નાસ્તામાં લાઈવ ગરમાગરમ લોચો પીરસવામાં આવ્યો હતો, જેનો સૌએ સ્વાદ માણ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઉંટારડામાં પાંચમા નોરતે ગરબાની રમઝટ, મોટા પાર્ટી પ્લોટની ચમકદમક વચ્ચે ગામડાના ગરબાનો પારિવારિક માહોલ મુખ્ય આકર્ષણ બન્યો.
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પામ ગ્લોરી 4 માં નવરાત્રીના છઠ્ઠા નોરતે વેશભૂષા કાર્યક્રમ, બાળકો અને યુવાનોએ રાધા કૃષ્ણ, ડોક્ટર, અંબે માતાજી સહિતના પાત્રો ભજવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment