Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઉંટારડામાં પાંચમા નોરતે ગરબાની રમઝટ, મોટા પાર્ટી પ્લોટની ચમકદમક વચ્ચે ગામડાના ગરબાનો પારિવારિક માહોલ મુખ્ય આકર્ષણ બન્યો.

    1 day ago

    ઉંટારડા ગામમાં પાંચમા નોરતે ગરબાની ધૂમ જોવા મળી. મોટા કોમર્શિયલ પાર્ટી પ્લોટની ચમકદમક વચ્ચે ગામડાના ગરબાનો પારિવારિક માહોલ મુખ્ય આકર્ષણ બન્યો છે. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ સભ્યો ચણિયાચોળી, કેડિયું અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ભેદભાવ ભૂલીને ગરબાના વર્તુળમાં જોડાયા હતા. રોજિંદી દોડધામ વચ્ચે એક જ ગામમાં રહેતા પરિવારો માટે આ ઉત્સવ પરસ્પર સ્નેહ અને આત્મીયતા વધારવાનું સુંદર માધ્યમ બની રહે છે. મોડી રાત સુધી ચાલતા ગરબા બાદ યુવક મંડળ અને ગ્રામજનો દ્વારા રોજ વિવિધ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ, ભક્તિ અને એકતાનો સાચો ધબકારો શેરી ગરબામાં જ જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    How to Export a WhatsApp Chat on Android and iOS: A Step-by-Step Guide
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાલની વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં છઠ્ઠા નોરતે ગરબાની ધમાલ, સભ્યોએ ટીમલી, દોઢિયા અને શનેડો સાથે લાઈવ ગરમાગરમ લોચાની મજા માણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment