Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તલોદમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે નવરાત્રિનો પ્રારંભ:પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ જોડાયા; લોકગાયિકા હર્ષા પટેલે ગરબાથી માહોલ જમાવ્યો

    9 hours ago

    તલોદમાં રણકાર ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવનો મા જગદંબાની આરતી સાથે પ્રારંભ થયો. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને બી.ડી. ઝાલાના હસ્તે મા જગદંબાની આરતી ઉતારવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો. લોકગાયિકા હર્ષા પટેલે મા જગદંબાના ગરબા ગાયા. તેમના સૂર પર ખેલૈયાઓ અને ગરબાપ્રેમીઓ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા. તલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ અને પીએસઆઈ રાયજાદા પણ હાજર રહ્યા હતા. આ મહોત્સવમાં ભક્તિ અને સંગીતનો સંગમ જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    આટકોટના કૈલાસનગર ખોડીયાર ગરબી મંડળમાં મોગલ રાસ-ગરબાની રમઝટ:બાળાઓએ માતાજીના વેશમાં રમઝટ બોલાવી, ભક્તિમય વાતાવરણ છવાયું
    Next Article
    રાજુલામાં શ્રમિક અન્નપૂર્ણા બૂથનું લોકાર્પણ:સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય હીરાલાલ સોલંકીએ કર્યું ઉદ્ઘાટન, 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment