Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આટકોટના કૈલાસનગર ખોડીયાર ગરબી મંડળમાં મોગલ રાસ-ગરબાની રમઝટ:બાળાઓએ માતાજીના વેશમાં રમઝટ બોલાવી, ભક્તિમય વાતાવરણ છવાયું

    8 hours ago

    આટકોટના કૈલાસનગર ખાતે આવેલા ખોડીયાર ગરબી મંડળ દ્વારા મોગલ રાસ-ગરબાનું આયોજન કરાયું હતું. ગરબી મંડળમાં બાળાઓએ માતાજીના વેશમાં મોગલ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. આથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. માતાજીના ગરબે રમવા માટે ભક્તો અને ખેલૈયાઓમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં SP રિંગ રોડ પર ટ્રાફિકમાં ખેલૈયાઓ ફસાયા:સુરતમાં હર્ષ સંઘવીએ 'વાલા આ તો વાલપનું છે વ્હાલ' ગાયું, રાજકોટમાં નવમ રાસમાં ટીટોડાની મોજ
    Next Article
    તલોદમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે નવરાત્રિનો પ્રારંભ:પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ જોડાયા; લોકગાયિકા હર્ષા પટેલે ગરબાથી માહોલ જમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment