Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઉદી અરેબિયામાં ફસાયેલા ઉમરાહ યાત્રિકો હેમખેમ પરત ફર્યા:સુરેન્દ્રનગરના યાત્રિકો મક્કાથી મસ્કત થઈ મુંબઈ પહોંચ્યા, પુત્રએ ભારત સરકારનો આભાર માન્યો

    8 hours ago

    સુરેન્દ્રનગરના ઉમરાહ યાત્રિકો સાઉદી અરેબિયાથી હેમખેમ પરત ફર્યા છે. હાજી બટુકભાઈ અને તેમના પરિવાર સહિત સુરેન્દ્રનગર જિલ્લાના ચાર યાત્રિકો મક્કાથી મસ્કત થઈ મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. આ યાત્રિકો 12 ઓક્ટોબરે ભારત પરત ફરવાના હતા. પરંતુ સાઉદી અરેબિયા નજીક રિયાધ એરપોર્ટ પર મિસાઈલ હુમલા બાદ સુરક્ષા કારણોસર ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. આ કારણે તેઓ ત્યાં જ રોકાઈ ગયા હતા. હવે હાજી બટુકભાઈ સહિત તમામ યાત્રિકો સુરક્ષિત રીતે મુંબઈ પહોંચી ગયા છે. મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ ટ્રેનથી સુરેન્દ્રનગર જવા રવાના થયા છે. પરિવારજનોની સુરક્ષિત વાપસીના સમાચાર મળતા તેમના સ્વજનોમાં ખુશી અને રાહત જોવા મળી હતી. હાજી બટુકભાઈના પુત્ર આરિફભાઈ જરગેલાએ પરિવારની સુરક્ષિત વાપસી બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સર ટી.હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ પર ચાર શખસનો હુમલો:ગેટ નં.3 પર ફરજ દરમિયાન બોલાચાલી કરી ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
    Next Article
    પૂર્વ ડેપ્યુટી મેયરની બાઈક સળગાવનાર ઝડપાયો:40 લાખની લોન ન મળતા અદાવત રાખી આગ લગાડી, CCTV ફૂટેજથી ગણતરીના કલાકોમાં પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment