Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં શારદીય નવરાત્રિ, એક હજાર ભૂદેવોએ દેશની શાંતિ માટે સ્તોત્રપાઠ:પાંચમા નોરતે માતા સ્કંદમાતાની પૂજા કરી,પરંપરાગત વસ્ત્રોમાં રાસ પણ રમ્યા

    2 days ago

    પવિત્ર શારદીય નવરાત્રિ દરમિયાન સોમનાથમાં દેશની શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે વિશેષ ધાર્મિક આયોજન કરાયું. તીર્થ પુરોહિત સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા માતાજીના ચરણોમાં સામૂહિક સ્તોત્રપાઠ કરી પ્રાર્થના કરવામાં આવી. આશરે એક હજાર ભૂદેવોએ આ ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો. તેમણે પરંપરાગત વસ્ત્રો ધારણ કરી માતાજીના સાનિધ્યમાં રાસ રમી આરાધના પણ કરી. નવરાત્રિના પાંચમા નોરતે માતા સ્કંદમાતાની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. સમાજના પ્રમુખે જણાવ્યું કે, દેશને કોઈ નુકસાન ન પહોંચે અને દેશવિરોધી તત્ત્વોને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરાઈ. આ ધાર્મિક કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતમાં શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવો હતો. એક હજાર જેટલા સમાજજનોએ મા મહિષાસુરમર્દિની, મા દુર્ગા અને મા અંબાના ચરણોમાં દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
    Click here to Read More
    Previous Article
    IAS પર મહિલા અધિકારીને ગાળો આપવાનો આરોપ:વર્ચ્યુઅલ મીટિંગમાં બૂમો પાડીને સસ્પેન્ડ કરવાની ધમકી આપી; જમ્મુ-કાશ્મીરનો મામલો
    Next Article
    પાટણના ગાયત્રી મંદિર વિસ્તારમાં 36 વર્ષથી ગરબાની પરંપરા જળવાઈ:લાલભાઈ પાર્ક સોસાયટીમાં પાંચમ નિમિત્તે મહાઆરતી અને ટ્રેડિશનલ ડ્રેસ કોડનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment