Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં પંચમહાલ પોલીસે નવરાત્રિ ગરબા મહોત્સવ યોજ્યો:પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા

    21 hours ago

    પંચમહાલ પોલીસે ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. નવરાત્રિ પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ મહોત્સવમાં ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઢોલ-નગારાં અને સંગીતના તાલે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ ગરબાની વિવિધ શૈલીઓ રજૂ કરી હતી. આના કારણે સમગ્ર ગ્રાઉન્ડમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. પંચમહાલ પોલીસ દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નવરાત્રીની પરંપરાને જીવંત રાખી હતી. ગરબાની રમઝટ અને ખેલૈયાઓના ઉત્સાહ સાથે આ મહોત્સવ યાદગાર બની રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં એકસાથે 1,000 ભૂદેવોએ કર્યું અપરાધ ક્ષમાપન સ્તોત્રનું પઠન:પાંચમા નોરતે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજનું વિશેષ ધાર્મિક આયોજન, રાસગરબા પણ યોજાયા
    Next Article
    વઢવાણ સર્કલ પર એક કલાક ટ્રાફિક જામ, એમ્બ્યુલન્સ ફસાઈ:વાહનચાલકો પરેશાન, રસ્તા વચ્ચે પાર્કિંગથી વ્યવસ્થા ખોરવાઈ; પોલીસને જાણ છતાં ઉકેલ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment