Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માણાવદરમાં બાળાઓએ નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન ગરબો રજૂ કર્યો:'માં ઉમા-ખોડલ નવરાત્રી મહોત્સવ'માં દર્શકોએ તાળીઓથી વધાવ્યા, ધારાસભ્ય સહિત અગ્રણીઓ હાજર

    1 day ago

    માણાવદરના મીતડી રોડ સ્થિત એન.જી. મિલ ખાતે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ‘માં ઉમા-ખોડલ નવરાત્રી મહોત્સવ’નું આયોજન કરાયું છે. આ મહોત્સવ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો માતાજીની આરાધના કરી રહ્યા છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન નાની બાળાઓએ પરંપરાગત પોશાકમાં પ્રાચીન ગરબો રજૂ કર્યો. તેમણે 'માયે ગરબો કોરાવ્યો ગગન ગોખમાંરે...' ગીત પર તાલબદ્ધ સ્ટેપ્સ કર્યા. બાળાઓની પ્રસ્તુતિ જોઈને દર્શકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવ્યા. આ પ્રસંગે માણાવદરના ઉદ્યોગપતિ રાજુભાઈ ઝાટકીયા અને જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા હાજર રહ્યા. મહાનુભાવોએ બાળાઓની કલાને બિરદાવી અને આયોજકોને અભિનંદન આપ્યા.
    Click here to Read More
    Previous Article
    અંધ ઉદ્યોગ શાળામાં 41મા નવરાત્રિની ભવ્ય ઉજવણી:શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ અને સામાન્ય બાળકોએ સાથે મળી ગરબા રમી નવરાત્રિ ઉજવી
    Next Article
    વલસાડમાં મહિલા સુરક્ષા માટે પોલીસની 'સી ટીમ' એલર્ટ:ગરબા મંડપો અને સોશિયલ મીડિયા પર પણ બાજ નજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment