Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:રાધેય હાઈટ્સ હાથીજણ ખાતે પાંચમા નોરતે ગરબાનું આયોજન, માં અંબાની ભક્તિમાં ભાવિકોએ ઉત્સાહભેર ગરબા ગાઈ આરાધના કરી

    4 days ago

    હાથીજણના રાધેય હાઈટ્સમાં નવરાત્રી પર્વ દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચમા નોરતે અહીં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. સૌએ માં અંબાની ભક્તિમાં લીન થઈ ઉત્સાહભેર ગરબા ગાયા હતા. આ પ્રસંગે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વાસણાના સહજ સોલારિયમ 2 માં નવરાત્રીનો પાંચમો દિવસ ઉજવાયો, ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ માણી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:રત્નસાગર હાઈટ્સમાં પાંચમાં નોરતે ખેલૈયાઓએ મચાવી ધૂમ, રંગબેરંગી પરિધાનમાં ગરબાની રમઝટ જામી, ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલે લીધો આરતીનો લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment