Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:માનસી એપાર્ટમેન્ટમાં નવરાત્રિના પાંચમા નોરતે ગરબાની ધમાકેદાર રમઝટ, નરોડા ખાતે પરંપરાગત પોશાકમાં સૌએ ભાગ લીધો; મુકેશ રાજપૂત નાસ્તાના સ્પોન્સર બન્યા

    4 days ago

    માનસી એપાર્ટમેન્ટ, નરોડા ખાતે નવરાત્રિ મહોત્સવના પાંચમા દિવસે ગરબાની ધમાકેદાર રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે સૌએ ખૂબ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો. બહેનો અને ભાઈઓએ સુંદર પરંપરાગત પોશાક પહેરીને ગરબે ઘૂમ્યા હતા. નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધી સૌએ ગરબામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઢોલના તાલે અને માતાજીના ગરબાના સંગાથે આખું એપાર્ટમેન્ટ ભક્તિ અને આનંદના રંગે રંગાઈ ગયું હતું. પાંચમા નોરતાના નાસ્તાના સ્પોન્સર શ્રી મુકેશ રાજપૂત (E1 બ્લોક) તરફથી સૌ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાલના વૈભવ લક્ષ્મી રો હાઉસમાં નવરાત્રિની ઉજવણી, 15 ઓક્ટોબરે પાંચમા નોરતે સભ્યોએ આરતી ઉતારી, ગરબા અને રાસની રમઝટ જામી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વાસણાના સહજ સોલારિયમ 2 માં નવરાત્રીનો પાંચમો દિવસ ઉજવાયો, ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ માણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment