Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘાટલોડીયાના કે કે નગરમાં બાળકો અને વડીલોએ ગરબા રમ્યા, નવરાત્રી પર્વની ઉજવણીમાં દાંડિયા રાસનું પણ આયોજન કરાયું

    1 day ago

    આસો મહિનાની અજવાળી રાત અને ઢોલના ધબકારે મા અંબાની આરાધનાનું મહાપર્વ એટલે કે આપણી વહાલી નવરાત્રી. રમઝટ બોલાવતી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સમગ્ર વિસ્તારમાં અનોખો રોશનીનો ઝગમગાટ અને અનેરો ઉત્સાહ છવાઈ ગયો છે. આ પાવન પર્વે ઘાટલોડીયાના કે કે નગરમાં શ્રદ્ધા અને ઉલ્લાસભેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચણિયાચોળી અને કેડિયાના રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના સૌ ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર બન્યા હતા. સાંજ પડતાં જ "અંબે માત કી જય" ના ગગનભેદી નાદ સાથે માડીની ભાવપૂર્વક આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ ઢોલકના તાલે, પ્રાચીન-અર્વાચીન ગરબાના તાલ પર ખેલૈયાઓએ રાસ-ગરબાની ભારે રમઝટ બોલાવી હતી. દોઢ તાળી, ત્રણ તાળી અને હીંચ લેતાં ખેલૈયાઓની અદ્ભુત ઊર્જા જોઈને આખી રાત પણ ટૂંકી પડે તેવો માહોલ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના આરવ પટેલે રાજ્યકક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ જીત્યા:15થી 18 વર્ષના વયજૂથમાં ઓવરઓલ ગ્રુપ ચેમ્પિયન ટ્રોફી પણ જીતી
    Next Article
    વોટ્સએપ પર આવેલી APK ફાઈલ ક્લિક કરતા પહેલા સાવધાન:ફાસ્ટેગ APK ફાઈલ ખોલતાં જ મહિલા વેપારીના બેંક ખાતામાંથી 3.89 લાખ ઉપડી ગયા, વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment