Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના આરવ પટેલે રાજ્યકક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ જીત્યા:15થી 18 વર્ષના વયજૂથમાં ઓવરઓલ ગ્રુપ ચેમ્પિયન ટ્રોફી પણ જીતી

    1 day ago

    ભરૂચના સ્કેટર આરવ ડી. પટેલે અમદાવાદમાં યોજાયેલી 46મી ગુજરાત રાજ્ય રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ-2026માં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે ઓવરઓલ ગ્રુપ ચેમ્પિયન ટ્રોફી પણ પોતાના નામે કરી છે. આ સ્પર્ધા અમદાવાદના DPS સ્કેટિંગ રિંક ખાતે 11થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાઈ હતી. આરવે 15થી 18 વર્ષના વયજૂથમાં ક્વાડ સ્કેટિંગ વિભાગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આરવ ભરૂચની અલ્ફોન્સો સ્કેટિંગ એકેડેમી સાથે જોડાયેલો છે. તે કોચ ઓસ્કર અલ્ફોન્સોના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યો છે. તેની સફળતામાં મહેનત અને કોચનું યોગદાન મહત્વનું છે. રાજ્યકક્ષાએ ત્રણ ગોલ્ડ મેડલ અને ટ્રોફી જીત્યા બાદ હવે આરવ આગામી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પણ સારું પ્રદર્શન કરે તેવી આશા છે.
    Click here to Read More
    Previous Article
    'કોઈ લઘુમતી સમાજના હોય તો બહાર નીકળી જજો':'રંગ મોરલા'માં એન્કરના વિવાદીત નિવેદન પર આદિત્ય ગઢવીએ કહ્યું-આ મારો મેસેજ નહોતો, એક ગ્રુપે મારા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘાટલોડીયાના કે કે નગરમાં બાળકો અને વડીલોએ ગરબા રમ્યા, નવરાત્રી પર્વની ઉજવણીમાં દાંડિયા રાસનું પણ આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment