Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેતપુરથી ભાગેલા યુવક-સગીરા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર ઝડપાયા:અજમેરથી ફર્યા બાદ જેતપુર પોલીસે કબજો લીધો, યુવક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ

    1 day ago

    જેતપુર પંથકમાંથી ભાગી ગયેલા 19 વર્ષીય યુવક અને 15 વર્ષીય સગીરા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી ઝડપાયા છે. બંને અજમેરથી પરત ફર્યા બાદ પકડાયા હતા. રેલવે પોલીસે યુવક અને સગીરાને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના મુસાફરખાના પાસે શંકાસ્પદ હાલતમાં જોયા. તેમને પૂછપરછ માટે પોલીસ મથકે લાવવામાં આવ્યા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, બંને જેતપુરના એક મેળામાં મળ્યા હતા. ત્યાંથી તેઓ ઘરેથી નીકળી ટ્રેન મારફતે અજમેર ગયા હતા. યુવક સામે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે 7 ઓક્ટોબર, 2026ના રોજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગર રેલવે પોલીસે જાણ કરતા, જેતપુર પોલીસે આવીને યુવક અને સગીરાનો કબજો લીધો.
    Click here to Read More
    Previous Article
    કપરાડામાં પોલીસ પર પથ્થરમારો કરનાર વોન્ટેડ તસ્કર ઝડપાયો:5 વર્ષ પહેલા ગેરકાયદે પશુઓ ભરેલી ગાડી રોકતાં હુમલો કર્યો હતો;વિશેષ ઝુંબેશ હેઠળ કાર્યવાહી
    Next Article
    ઓરિસ્સાથી ગુજરાત લવાતો રૂ. 8.91 લાખનો ગાંજો ઝડપાયો:નવસારી SOGની સીસોદ્રા બ્રિજ પાસે કાર્યવાહી; ખાનગી બસમાં મુસાફરોની આડમાં થતી હતી હેરાફેરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment