Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના શરદ શાહ સંકુલમાં નવરાત્રિ ગરબા મહોત્સવ શરૂ:પ્રથમ દિવસે બાળકો, શિક્ષકો અને વાલીઓ ગરબે ઘૂમ્યા, બે દિવસીય આયોજન

    4 days ago

    ગોધરાના શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલમાં બે દિવસીય નવરાત્રી ગરબા મહોત્સવ શરૂ થયો છે. આ આયોજન 14 અને 15 ઓક્ટોબરે કરવામાં આવ્યું છે. મહોત્સવના પહેલા દિવસે બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ સહિત અલગ-અલગ શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓએ ઉત્સાહથી ગરબે ઘૂમી નવરાત્રી પર્વની ઉજવણી કરી. આ પ્રસંગે ગોધરા સાર્વજનિક શિક્ષક મંડળના પ્રમુખ ભુપેશ શરદકુમાર શાહ, બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટના અક્ષર શાહ અને શ્રી શરદ શાહ કોલેજના પ્રિન્સિપાલ નીતાબેન શાહ હાજર રહ્યા હતા. બાળકો, શિક્ષકો અને વાલીઓએ ગરબાના તાલે ઉત્સાહથી ભાગ લીધો હતો. આનાથી આખા સંકુલમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો. આ આયોજનનો હેતુ વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખવાનો અને સૌ સાથે મળીને નવરાત્રી ઉજવી શકે તેવો હતો.
    Click here to Read More
    Previous Article
    ખારશીગામ નજીક પ્રેમસંબંધની દાઝે યુવક પર હુમલો કરનાર ઝડપાયા:ત્રણને ઘટનાસ્થળે લઈ જઈ ઉઠક-બેઠક કરાવી; સગીર સહિતનાએ રસ્તામાં આતરી ધોકા-પાઇપથી માર માર્યો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘાટલોડિયાની જયભાનું સોસાયટીમાં ચોથા નોરતે ગરબાનું આયોજન, બધી મહિલાઓ અને છોકરીઓએ બાંધણી સાડી પહેરી, બાળકોને ગિફ્ટ પણ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment