Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘાટલોડિયાની જયભાનું સોસાયટીમાં ચોથા નોરતે ગરબાનું આયોજન, બધી મહિલાઓ અને છોકરીઓએ બાંધણી સાડી પહેરી, બાળકોને ગિફ્ટ પણ અપાઈ

    4 days ago

    અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જયભાનું સોસાયટીમાં માતાજીના ચોથા નોરતાના ગરબા યોજાયા. આજે ગરબાની ખાસિયત એ હતી કે સોસાયટીની બધી મહિલાઓ અને નાની છોકરીઓએ બાંધણી સાડી પહેરી હતી. જૂની પરંપરા મુજબ લોકગીતો, ગરબા અને મંડળીના ગરબા રમીને સૌએ આનંદ માણ્યો. બાળકોને ગિફ્ટ આપવામાં આવી હતી. ત્યારબાદ સૌએ નાસ્તાની મજા માણી અને છૂટા પડ્યા.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના શરદ શાહ સંકુલમાં નવરાત્રિ ગરબા મહોત્સવ શરૂ:પ્રથમ દિવસે બાળકો, શિક્ષકો અને વાલીઓ ગરબે ઘૂમ્યા, બે દિવસીય આયોજન
    Next Article
    સાગબારા અને ડેડિયાપાડા જેવા વિસ્તારોમાં અણધાર્યા તીવ્ર વળાંકો.:દેવમોગરા માતાજીના દર્શન કરી દત્તવાડા ગામે પરત આવી રહ્યાં હતાં,વળાંક પાસે કાબૂ ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment