Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:કૃષ્ણમ સ્ટેટ્સમાં સોસાયટી સભ્યોએ કાળા કપડા પહેરી ગરબા ગાયા, ન્યુ રાણીપ નવરાત્રી મહોત્સવમાં અંબે માતા, મંડળી, ટેટુડો, હિંચ અને ત્રણ તાળી ગરબા ગવાયા

    4 days ago

    ન્યુ રાણીપના કૃષ્ણમ સ્ટેટ્સમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સોસાયટીના સભ્યોએ કાળા કલરના કપડા પહેરીને ગરબા ગાયા. સભ્યોએ અંબે માતાના ગરબા, મંડળી ગરબા, ટેટુડો, હિંચ અને ત્રણ તાળી ગરબાની રમઝટ બોલાવી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નિહારિકા બંગલોઝમાં નવરાત્રીના ચોથા નોરતે ગરબાની રમઝટ, રહેવાસીઓએ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી, નાસ્તાનો આનંદ માણ્યો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સહજ સેપિયન્સ સોસાયટીમાં નવરાત્રિના ચોથા દિવસે ગરબાની રમઝટ, ફૂલોની રંગોળી, આરતી, દાંડિયા રાસ સાથે રાયપુરના ભજીયાનો સ્વાદ માણ્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment