Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:નિહારિકા બંગલોઝમાં નવરાત્રીના ચોથા નોરતે ગરબાની રમઝટ, રહેવાસીઓએ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી, નાસ્તાનો આનંદ માણ્યો

    4 days ago

    નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે નિહારિકા બંગલોઝમાં ચોથા નોરતે ગરબાની રમઝટ જામી હતી. અહીં ભક્તિ, ઉત્સાહ અને આનંદનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. માતાજીની આરતીમાં સૌએ શ્રદ્ધાભેર ભાગ લીધો હતો. ત્યારબાદ તાલબદ્ધ ગરબા રમીને વાતાવરણને ભક્તિમય અને ઉત્સવમય બનાવી દેવાયું હતું. રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ગરબા રમી નવરાત્રીના રંગમાં રંગાઈ આનંદની પળો માણી હતી. કાર્યક્રમના અંતે સૌએ સ્વાદિષ્ટ નાસ્તા, ઠંડાં પીણાં અને આઈસ્ક્રીમનો સ્વાદ માણ્યો. આમ, નિહારિકા બંગલોઝમાં નવરાત્રીની ઉજવણી ભક્તિ, એકતા અને ઉલ્લાસ સાથે યાદગાર બની રહી.
    Click here to Read More
    Previous Article
    વિસલપુર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ:તાલુકા કક્ષાએ લાંબી કૂદ, ગોળા ફેંક અને બરછી ફેંકમાં જીત મેળવી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:કૃષ્ણમ સ્ટેટ્સમાં સોસાયટી સભ્યોએ કાળા કપડા પહેરી ગરબા ગાયા, ન્યુ રાણીપ નવરાત્રી મહોત્સવમાં અંબે માતા, મંડળી, ટેટુડો, હિંચ અને ત્રણ તાળી ગરબા ગવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment