Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસલપુર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ:તાલુકા કક્ષાએ લાંબી કૂદ, ગોળા ફેંક અને બરછી ફેંકમાં જીત મેળવી

    4 days ago

    વિસલપુર કેળવણી મંડળ સંચાલિત શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨૦૨૬-૨૭માં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ સ્પર્ધા તાલુકા કક્ષાએ ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, નિકોલ દ્વારા યોજાઈ હતી.અંડર-૧૭ બોયઝ કેટેગરીમાં લાંબી કૂદમાં અર્જુન વિષ્ણુભાઈ ઠાકોર દ્વિતીય અને ચિરાગ કલ્પેશભાઈ વાઘેલા તૃતીય સ્થાને રહ્યા હતા. અંડર-૧૭ ગર્લ્સ કેટેગરીમાં મિત્તલ બહાદુરભાઈ ચૌહાણ લાંબી કૂદમાં તૃતીય સ્થાને રહી. જન્નત બલદેવભાઈ ચૌહાણે ગોળા ફેંકમાં તૃતીય અને બરછી ફેંકમાં દ્વિતીય સ્થાન મેળવ્યું. આ વિજેતા વિદ્યાર્થીઓને અને તેમના માર્ગદર્શક ડૉ. હિરલ ચતુર્વેદીને શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોયલ પ્લાઝા પરિવારમાં નવરાત્રીના ચોથા દિવસની ઉજવણી, પાવાગઢ માતાજીની આરતી અને ગરબા સાથે ઉત્સાહભેર ભાગ લીધો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નિહારિકા બંગલોઝમાં નવરાત્રીના ચોથા નોરતે ગરબાની રમઝટ, રહેવાસીઓએ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી, નાસ્તાનો આનંદ માણ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment