Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોયલ પ્લાઝા પરિવારમાં નવરાત્રીના ચોથા દિવસની ઉજવણી, પાવાગઢ માતાજીની આરતી અને ગરબા સાથે ઉત્સાહભેર ભાગ લીધો

    3 days ago

    ગોયલ પ્લાઝા પરિવાર દ્વારા નવરાત્રીના ચોથા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પાવાગઢ માતાજીની આરતી અને પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પંચ દેવ મંદિરમાં જગદંબા માતાજીની આરતી અને પ્રસાદ વિતરણ કરાયું. પરિવારના સભ્યોએ ગરબા, સનેડો અને ઇમલી રાસમાં ખૂબ જ ખુશીથી ભાગ લીધો. તમામ સભ્યોએ ગરમ નાસ્તો, ચા અને કોફીનો આનંદ માણ્યો. ત્યારબાદ આરતી કરીને ચોથા દિવસના ગરબા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું. સૌએ આ કાર્યક્રમનો ખૂબ આનંદ લીધો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોયલ પ્લાઝામાં નવરાત્રીના ચોથા દિવસે પરિવારનો ઉત્સાહ, આરતી, ભોજન થાળ અને ગરબાની રમઝટ સાથે ઉજવણી કરાઈ
    Next Article
    વિસલપુર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ:તાલુકા કક્ષાએ લાંબી કૂદ, ગોળા ફેંક અને બરછી ફેંકમાં જીત મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment