Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોયલ પ્લાઝામાં નવરાત્રીના ચોથા દિવસે પરિવારનો ઉત્સાહ, આરતી, ભોજન થાળ અને ગરબાની રમઝટ સાથે ઉજવણી કરાઈ

    3 days ago

    ગોયલ પ્લાઝા પરિવાર દ્વારા નવરાત્રીના ચોથા નોરતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પાવાગઢ માતાજીની આરતી, ભોજન થાળ અને પ્રસાદ વિતરણનું આયોજન થયું હતું. તમામ ઉંમરના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. પ્રસાદ વિતરણ પછી માતાજીના ગરબા, ઇમલી સનેડો અને રાસ ગરબાની રમઝટ જામી હતી. પરિવારજનોએ ખૂબ જ ખુશીથી ગરબા કર્યા અને માતાજીની આરતી સાથે કાર્યક્રમનું સમાપન થયું. આ ઉજવણી દરમિયાન પરિવારજનોએ ગરમ નાસ્તો, ચા અને કોફીનો આનંદ માણ્યો. માં જગદંબા બધા પરિવાર સુખી અને સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    'ઘરનું બારણું ખોલું ને મમ્મી-પપ્પાની યાદ આવે':પીડિત પુત્રની આંખ ભીની કરતી કહાની, બ્રિટિશ નાગરિક મિતેન પટેલનો UKના વડાપ્રધાનને ઓપન લેટર
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોયલ પ્લાઝા પરિવારમાં નવરાત્રીના ચોથા દિવસની ઉજવણી, પાવાગઢ માતાજીની આરતી અને ગરબા સાથે ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment