Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સહજ સેપિયન્સ સોસાયટીમાં નવરાત્રિના ચોથા દિવસે ગરબાની રમઝટ, ફૂલોની રંગોળી, આરતી, દાંડિયા રાસ સાથે રાયપુરના ભજીયાનો સ્વાદ માણ્યો.

    4 days ago

    સહજ સેપિયન્સ સોસાયટીના સભ્યોએ નવરાત્રિના ચોથા દિવસે માતાજીના ગરબાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે ફૂલોની રંગોળી બનાવવામાં આવી હતી. કૃપાબેન શાહ અને મોક્ષાએ આનો લાભ લીધો હતો. આરતી, ગરબા, ટીંબલી, ડાકલા અને દાંડિયા રાસની ધૂમ મચી હતી. મ્યુઝિક ઓપરેટ દીપકભાઈ અને ડીજે જૈનમે સંગીત પૂરું પાડ્યું હતું. નાસ્તાનું આયોજન અંકિતભાઈ અને મુકેશભાઈએ કર્યું હતું, જેમાં રાયપુરના પ્રખ્યાત ભજીયાનો સ્વાદ માણવામાં આવ્યો હતો. ગરબા રમનારાઓએ અંત સુધી સાથ આપ્યો હતો. ગૌરાંગભાઈ, દેવ, ધૈર્ય, દેવાંશ, નમન, મોક્ષા અને કૃષિ સહિતના સભ્યોએ ઉત્સાહભેર ગરબા કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:કૃષ્ણમ સ્ટેટ્સમાં સોસાયટી સભ્યોએ કાળા કપડા પહેરી ગરબા ગાયા, ન્યુ રાણીપ નવરાત્રી મહોત્સવમાં અંબે માતા, મંડળી, ટેટુડો, હિંચ અને ત્રણ તાળી ગરબા ગવાયા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓમ શાંતિ ગોલ્ડ પ્લસમાં નવરાત્રીની ઉજવણી, ડી બ્લોકના ચેરમેન આકાશ રાણાએ આરતી કરી, ડીજે પ્રકાશભાઈએ ખેલૈયાઓને ગરબે ઘુમાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment