Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સન સાઉથ રેયઝ સોસાયટીમાં નવરાત્રીની ઉજવણી, સાઉથ બોપલ, અમદાવાદમાં ત્રીજા નોરતે ગરબાનું આયોજન

    1 day ago

    અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી સન સાઉથ રેયઝ સોસાયટીમાં નવરાત્રીના ત્રીજા નોરતાની ઉજવણી કરવામાં આવી. સોસાયટીના સભ્યો અને રહેવાસીઓએ ઉત્સાહભેર ગરબામાં ભાગ લીધો હતો.આ પ્રસંગે સોસાયટી પરિસરમાં ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં સૌએ પરંપરાગત વસ્ત્રોમાં સજીધજીને આનંદ માણ્યો હતો. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    લાલચોળ અંગારાના સાથિયા પર અદભુત રાસ:જામનગરના કડિયાવાડમાં 45 મિનિટ સુધી 17 યુવકોના અગ્નિ સાથિયા રાસ રમ્યા; 52 વર્ષ જૂની પરંપરા
    Next Article
    પ્રોજેક્ટ સારથી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજાયો:વલ્લભી વિદ્યાવિહાર, નવા વાડજ ખાતે શ્વેતાબેન બ્રહ્મભટ્ટ દ્વારા અપાઈ તાલીમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment