Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તક્ષશિલા શાળાના બે પ્રોજેક્ટ વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ થયા:જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    20 hours ago

    તારીખ 11 ઓક્ટોબર 2026 ના રોજ ગુજરાત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ કાચી શંકરા પબ્લિક સ્કૂલ, ગોતા ખાતે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે હતો.આ પ્રદર્શનમાં તક્ષશિલા શાળાના બે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક શ્રી મેહુલભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ આ પ્રદર્શનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    હારીજ કૉલેજની વક્તૃત્વ સ્પર્ધામાં ઠાકોર સોનલ એમ પ્રથમ વિજેતા:વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ચેતના વિકસાવવા આયોજન
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:આદિત્ય પ્રાઈમમાં નવરાત્રીની રમઝટ, સભ્યોએ ભક્તિમય માહોલ બનાવ્યો, લકી ડ્રો અને વિવિધ સ્પર્ધાઓ સાથે બાળકોથી મોટેરા સૌએ લીધો ભાગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment