Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:આદિત્ય પ્રાઈમમાં નવરાત્રીની રમઝટ, સભ્યોએ ભક્તિમય માહોલ બનાવ્યો, લકી ડ્રો અને વિવિધ સ્પર્ધાઓ સાથે બાળકોથી મોટેરા સૌએ લીધો ભાગ

    19 hours ago

    આદિત્ય પ્રાઈમ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. સોસાયટીના સભ્યોએ મા અંબાની ઉપાસના અને ગરબાની રમઝટ સાથે પ્રથમ દિવસથી જ ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું છે.આ મહોત્સવમાં દરરોજ અલગ અલગ સ્પર્ધાઓ અને લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. દરરોજ ગરબા પછી સૌ ચટાકેદાર નાસ્તાનો સ્વાદ માણીને છૂટા પડે છે. આ નવરાત્રીનું આયોજન સોસાયટીના સભ્યો અને એમના ઉત્સાહનું સહિયારું પરિણામ છે
    Click here to Read More
    Previous Article
    તક્ષશિલા શાળાના બે પ્રોજેક્ટ વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ થયા:જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો
    Next Article
    Frankfurt-Delhi Air India Dreamliner Diverted To Jaipur After Bomb Threat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment