Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોયલ પ્લાઝામાં નવરાત્રીના ત્રીજા નોરતાની ઉજવણી, પરિવારના સભ્યોએ રાસ-ગરબા અને સનેડાની રમઝટ બોલાવી, આરતી સાથે સમાપન કર્યું

    1 day ago

    ગોયલ પ્લાઝા પરિવારે આજે નવરાત્રીના ત્રીજા નોરતાની આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી.નાના બાળકોથી લઈને તમામ ઉંમરના પુરુષો અને મહિલાઓએ રાસ-ગરબામાં ભાગ લીધો.ત્રણ તાલી, બે તાલી અને અલગ-અલગ શૈલીના ગરબાની રમઝટ જામી હતી. સનેડાના તાલે પણ સૌ ઝૂમી ઉઠ્યા હતા. આરતી અને પ્રસાદ સાથે ત્રીજા નોરતાના દિવસનું સમાપન કરવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સુપર સીટી લક્ઝુરીયામાં શિસ્તબદ્ધ ગરબામાં ભક્તિ-સંસ્કારની ઝલક, ત્રણ વર્ષથી ચાલતા મહોત્સવમાં નાના-મોટા સૌએ ઉત્સાહભેર ભાગ લીધો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નવરાત્રીના ત્રીજા દિવસે ઓર્ચાર્ડ સોસાયટીમાં ગરબા, ગોદરેજ ગાર્ડન સિટીના ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment