Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:નવરાત્રીના ત્રીજા દિવસે ઓર્ચાર્ડ સોસાયટીમાં ગરબા, ગોદરેજ ગાર્ડન સિટીના ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા

    1 day ago

    નવરાત્રીના ત્રીજા દિવસે ગોદરેજ ગાર્ડન સિટીની ઓર્ચાર્ડ સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના ખેલૈયાઓ અને રહેવાસીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેઓએ પરંપરાગત ગીતો પર મન મૂકીને રાસ રમઝટ બોલાવી હતી અને ગરબે ઝૂમ્યા હતા. વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોયલ પ્લાઝામાં નવરાત્રીના ત્રીજા નોરતાની ઉજવણી, પરિવારના સભ્યોએ રાસ-ગરબા અને સનેડાની રમઝટ બોલાવી, આરતી સાથે સમાપન કર્યું
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સહજ સોલારિયમ 2 માં નવરાત્રી મહોત્સવ શરૂ, ત્રીજા દિવસે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment