Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સુપર સીટી લક્ઝુરીયામાં શિસ્તબદ્ધ ગરબામાં ભક્તિ-સંસ્કારની ઝલક, ત્રણ વર્ષથી ચાલતા મહોત્સવમાં નાના-મોટા સૌએ ઉત્સાહભેર ભાગ લીધો

    23 hours ago

    સુપર સીટી લક્ઝુરીયામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ. છેલ્લા ત્રણ વર્ષથી અહીં પરંપરા, ભક્તિ અને સંસ્કારના સમન્વય સાથે નવરાત્રી પર્વ ઉજવાય છે. આ મહોત્સવ એકતા અને સામાજિક સંવાદિતાનું પ્રતીક બન્યો છે. નવરાત્રીના ત્રીજા નોરતે સુપર સીટી લક્ઝુરીયા પરિવાર દ્વારા ગરબા મહોત્સવનું આયોજન થયું. મા જગદંબાની આરાધના સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં પરંપરાગત પોશાકમાં ખેલૈયાઓએ ભક્તિભાવથી ગરબા કર્યા. વિશાળ ગ્રાઉન્ડમાં રોશની અને સંગીતે વાતાવરણ ભક્તિમય બનાવ્યું. નાના બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોએ ઉત્સાહથી ભાગ લીધો. આયોજકોનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીને સુરક્ષિત, શિસ્તબદ્ધ અને સંસ્કારયુક્ત વાતાવરણમાં નવરાત્રીનો સાચો મહિમા સમજાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતવાસમાં મકાનમાં દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો:2.93 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી સામે ફરિયાદ
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોયલ પ્લાઝામાં નવરાત્રીના ત્રીજા નોરતાની ઉજવણી, પરિવારના સભ્યોએ રાસ-ગરબા અને સનેડાની રમઝટ બોલાવી, આરતી સાથે સમાપન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment