Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના દાહોદ રોડ પર આરાધના ગરબા મહોત્સવમાં ગરબાની રમઝટ:માતાજીના ગરબે ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ઝૂમી ઉઠ્યા

    11 hours ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. શહેરના દાહોદ રોડ પર આવેલા આરાધના ગરબા મહોત્સવમાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આરાધના ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા. માતાજીની આરાધના સાથે ગરબાના તાલે સૌએ મન મૂકીને ગરબા રમ્યા હતા. નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન ખેલૈયાઓએ પરંપરાગત ગરબા દ્વારા ગુજરાતની સંસ્કૃતિ અને લોકપરંપરાની ઝલક રજૂ કરી. રંગબેરંગી પોશાકમાં સજ્જ ખેલૈયાઓના ગરબા અને સંગીતે ઉત્સવનો માહોલ જમાવ્યો હતો. આમ, ગોધરાના દાહોદ રોડ પરના આરાધના ગરબા મહોત્સવમાં નવરાત્રી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. ખેલૈયાઓ માતાજીની આરાધના સાથે ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. ગરબાની તસવીરો
    Click here to Read More
    Previous Article
    15 ઓક્ટોબરે યોજાનારી IPLની રિવ્યૂ મિટિંગ મોકૂફ:એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓના સન્માન સમારોહને કારણે નિર્ણય; નવી તારીખની જાહેરાત નહીં
    Next Article
    વલસાડમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 'શી ટીમ' એક્શનમાં:ગરબા ગ્રાઉન્ડ્સ પર કડક ચેકિંગ, રોમિયોગીરી કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment